'કોફી વિથ કરણ 6': રણબીર કપૂર વિશે અલીયા-દીપિકાની ગપશપકરણ જોહર “કોફી વિથ કરણ સિઝન 6” સાથે પાછો આવી રહ્યો છે અને તે હંમેશાંની જેમ મનોરંજક તો હશે જ, બદનક્ષીજનક વાતોથી ભરપૂર અને વિવાદાસ્પદ હોવાનું પણ વચન આપે છે. પ્રથમ એપિસોડનો પ્રોમો બહાર આવ્યો છે અને એ બંને ખ્યાતનામ અભિનેત્રીઓ – આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણની કેમિસ્ટ્રી ખરેખર શ્રેષ્ઠ દેખાઇ રહી છે. આ શૉ માં દીપિકાને પોતાના ભૂતપૂર્વ અને આલિયાને પોતાના વર્તમાન બોયફ્રેન્ડ રણબીર કપૂર વિશે વાત કરવાની વાત આવે ત્યારે કેવી રંગત જામશે એ જોવાનું રહ્યું.


અલીયા અને કરણ દીપિકાના લગ્નને રણવીર સિંહને આ શૉ દ્વારા પુષ્ટિ આપે છે. કોફી વિથ કરણ સિઝન ૬ નુ સ્ટ્રીમિંગ 21 ઓક્ટોબરના રોજ શરૂ થશે.

No comments