Punishment for Sedition


અગાઉની પોસ્ટમાં જણાવ્યા મુજબ, આપણે શક્ય હોય તેટલા વિષયો પર માહિતી રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સંબંધમાં, અમે રાજદ્રોહ માટેની સજા પર સંક્ષિપ્ત માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.

સેડીશન (રાજદ્રોહ) ની સજા ત્રણ વર્ષની જેલ હોઇ શકે છે, જેમાં દંડ સાથે આજીવન કારાવાસ જેવી સજાનો વધારો થઈ શકે છે, આ ગુન્હો બિનજમીનપાત્ર હોઈ શકે.
સેડીશનને બિનજામીનપાત્ર ગુન્હો માનવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમને જામીન મળશે જ નહીં. પણ જામીન મળે કે ન મળે તેનો આધાર જજના ચુકાદા પર રહે છે.

No comments