ચિલી પનીર

 ચિલી પનીર

 INGREDIENTS
પનીર - 35 ગ્રામ (કાપેલા)  
મકાઈનો લોટ - અડધ કપ  
દહી - 1 કપ  
આદું લસણ ની પેસ્ટ  - 1 નાની ચમચી  
ડુંગળી - 2 કપ  
લીલ મરચાં - 2 મોટી ચમચી  
સોયા સૉસ - 1 મોટી ચમચી  
સિરકા - 2 નાની ચમચી  
આજીનો મોટો - 1 ચમચી  
તેલ -ડીપ ફ્રાઈ માટે  
મીઠું સ્વાદપ્રમાણે

METHOD : એક વાટકીમાં મકઈનો લોટ , આદું લસણના પેસ્ટ ,દહી અને પનીર નાખી મિક્સ કરી લો. મિશ્રણને પનીર પર કૉટ થઈ જાય. એક પેનમાં તેલ ગરમ કરી મૉતેડ પનીરને સોનેરી ફ્રાઈ કરો અને કાઢી લો. 2 નાની ચમચી તેલ પેનમાં નાખો અને ડુંગળીને હલાવતા ગુલાબી થવા દો. લીલા શિમલા મરચા , સોયા સૉસ ,સિરકા , અજિનોમોટો નાખી 2 મિનિટ પકાવું. ફ્રાઈ કરેલું પનીર નાખો અને મિક્સ કરો.

No comments